Dictionaries | References

ચોક

   
Script: Gujarati Lipi

ચોક     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  તે સ્થાન જ્યા ચાર રસ્તા મળતા હોય   Ex. તે વચ્ચે ચોકમાં ઊભો રહીને ભાષણ આપી રહ્યો છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચકલું ચતુષ્પથ ચૌટું ચતુષ્પદ માંડવી
Wordnet:
asmচাৰিআলি
bdसारियालि
benচার মাথা
hinचौराहा
kanಕೂಡುರಸ್ತೆ
kasژُ ووٚت
kokचावडी
malനാല്ക്കവല
marचौक
mniꯂꯝꯂꯣꯡ꯭ꯃꯔꯤ꯭ꯐꯥꯡꯕ
oriଚାରିଛକ
panਚੋਰਾਹਾ
sanचतुष्पथः
tamநாற்சந்தி
telకూడలి
urdچوراہا , چوک , چار مہانی
noun  મંગલ પ્રસંગે ચૂના, અબીલ વગેરેની લીટીઓથી બનેલું ચિત્રણ   Ex. તે બહુ સુંદર ચોક બનાવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કળોટી
Wordnet:
benআলপনা
hinअल्पना
kasچوک
kokरांगोळ
oriମୁରୁଜ
panਚੌਂਕ
sanअल्पना
tamகோலம்
telపీట
urdچوک , چوکا
noun  એ ચતુષ્કોણીય બજાર જેમાં ચારે તરફ દુકાનો હોય અને વચ્ચેનો ભાગ ખૂલ્લો હોય   Ex. વીજળીના પ્રકાશમાં ચોક ઝગમગી રહ્યો છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benচক
oriଚୌକ
sanचत्वरम्
urdچوک , چوراہا , چوہٹا
See : ચોતરો, આંગણું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP