ચમારનું કે ચમારથી સંબંધિત
Ex. શ્યામ ચમારી કામ કરવા નથી માંગતો.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
ચમારનું કામ
Ex. સંત રૈદાસ ચમારી કરતા હતા.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ગામ વગેરેમાં ચમારોને તેમના કામના બદલામાં આપવામાં આવતું અનાજ
Ex. ચમાર ચમારીને કોથળામાં ભરી રહ્યો છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)