નાની ગોળ ગાંઠના જેવી કોઇ વસ્તુ જે કોઇ બીજી વસ્તુમાં લાગેલી, ચોંટેલી હોય કે એનો ભાગ હોય (વિશેષકરીને કોઇ વસ્તુના ઉપરના ભાગમાં)
Ex. અમુક પહેરવેશમાં બટનની જગ્યાએ ઘુંડી લાગેલી હોય છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঘুন্ডী
oriଘୁଣ୍ଡୀ
urdگُھنڈی
ડાંગરની કાપણી પછી એની જડમાંથી નીકળનાર નવી કૂંપળ
Ex. ખેડૂત ઘુંડીને કાપી-કાપીને ગાયને ખવડાવી રહ્યો છે.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঘুণ্ডী
oriଧାନମୂଳ
sanकन्दी
urdگُھنڈی , دُوہلا