noun નદી કે જળાશયનો કિનારો જ્યાં લોકો પાણી ભરે, ન્હાય, કે હોડી પર ચઢે છે
Ex.
તે ઘાટ પર બેસીને હોડીની રાહ જોઇ રહ્યો હતો. HYPONYMY:
સ્નાનઘાટ પાણીઘાટ ઘાટ ધોબીઘાટ
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmঘাট
bdगाथोन
kanಘಟ್ಟ
kasیارٕبَل
kokदेवणो
malകടവു്
marघाट
mniꯍꯤꯗꯦꯟ
nepघाट
oriଘାଟ
sanघट्टः
tamபடித்துறை
telరేవు
urdگھاٹ
noun એ ઘાટ જ્યાં હોડીઓ બાંધવામાં આવે અથવા જ્યાંથી હોડી પર બેસીને યાત્રા શરુ કરાય છે
Ex.
ગંગા પાર કરવા માટે ઘાટ પર હોડીઓ મૂકેલી છે. ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmনৌকাঘাট
benনৌকাঘাট
hinनौकाघाट
kanನೌಕಾಘಟ್ಟ
malവള്ളക്കടവ്
marनौकाघाट
mniꯍꯤꯊꯥꯡꯐꯝ
oriନୌକାଘାଟ
panਬੰਦਰਗਾਹ
sanनौकाघट्टः
tamபடகுத்துறை
telఓడరేవు.
urdکشتی گھاٹ , سفیہ گاہ
See : રુપરેખા, કિનારો, ચલણ