કોઇ પ્રવાહી પદાર્થ ઘાટો થઈને જમવાથી બનેલી ગોટલી
Ex. ભાત એટલા ઢીલા થઈ ગયા કે તેમાં ગાંગડી પડી ગઈ.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benদলা
hinगुलथी
malകുഴഞ്ഞുപോകൽ
oriମୁଣ୍ଡାମୁଣ୍ଡା
panਗੱਠਾਂ
tamகட்டி
telగులధీ
કેટલીક ખાદ્ય વસ્તુઓના નાના ટુકડાઓમાંથી પ્રત્યેક
Ex. તેણે મિશ્રીની ગાંગડી મોંમાં નાખીને પાણી પીધું.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಮಿಶ್ರಮಾಡಿದ ಪದಾರ್ಥ
kasٹُکرٕ , حِصہٕ
malകഷണം
oriଖଣ୍ଡ
panਡਲੀ
telచిన్నముక్క
urdڈلی , ڈلا