એક બહુવર્ષી, આરોહી, ઔષધીય વેલ જેનાં પત્તા પાનના પત્તા જેવા હોય છે
Ex. ગળોના પુષ્પ ગુચ્છો પીળા રંગના હોય છે.
ONTOLOGY:
लता (Climber) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અમરા સોમવલ્લી ગુર્ચ શુદ્ધ વલ્લિકા અમૃતલતા અમૃતલતિકા અમૃતવલ્લરી અમૃતસંભવા અમૃતા મધુપર્ણી તંત્રિકા વરા શશિલેખા ઇંદુરેખા
Wordnet:
benঅমৃতলতা
hinगिलोय
kanಅಮೃತಬಳ್ಳಿ
malഅമൃതവള്ളി
marगुळवेल
oriଗୁଡ଼ୁଚୀଲତା
panਗਿਲੋਅ
sanइन्द्रवारुणी
tamகிலோயி
telఅమృతలతిక
urdامرت لتا , امرت بیل