ગિઘની જાતિનું એક મોટું પક્ષી જેને બધા પક્ષીઓનો રાજા માનવામાં આવે છે
Ex. પુરાણોમાં ગરુડને વિષ્ણુનું વાહન કહ્યું છે. /આ ઝાડની ડાળી પર બેઠેલું પક્ષી ગરુડ છે.
HYPONYMY:
ઉડુપ ઉકાબ કોહાસા સાપમાર ગરુડ ધોળવો પહાડી ગરુડ કાળું ગરુડ
ONTOLOGY:
पक्षी (Birds) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અહિરિપુ ખગકેતુ શિલાનીડ તારખ રક્તપક્ષ શ્વેતરોહિત વિશાલાક્ષ નાગાંતક વિશાલક
Wordnet:
asmগৰুড়
bdबाजो
benঈগল
hinगरुड़
kokघार
malഗരുഡന്
marगरूड
mniꯒꯔꯨꯔ
nepगरुड
oriଗରୁଡ଼
panਗਰੂੜ
sanगरुडः
tamகருடன்
telగరుడపక్షి
urdگروڑ
પુરાણોમાં વર્ણિત ભગવાન વિષ્ણુનું વાહન એક પક્ષી
Ex. ગરુડ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત પણ છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અરુણાગ્રજ અમૃતાહરણ દ્વિજપતિ દ્વિજેશ દ્વિજેંદ્ર પતંગેંદ્ર નીલચ્છદ હેમાંગ તાર્ક્ષ તાર્ક્ષ્ય સર્પભુજ સર્પશત્રુ વજ્રતુંડ પક્ષીરાજ
Wordnet:
benগরুড়
hinगरुड़
kasارُن , گرُنٛڈا
oriଗରୁଡ
sanगरुडः