ધાતુ, પથ્થર, કાઠ વગેરે પર ખોદીને વેલ-બુટ્ટા વગેરે બનાવવાની ક્રિયા
Ex. આ મૂર્તિકાર બહુ સરસ કોતરકામ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કોતરણી નકશી નક્કાશી નકશીકામ
Wordnet:
benনক্শা করা
kasنَقٲشی
malകൊത്ത്പണി
oriକାରୁକାର୍ଯ୍ୟ
sanतक्षणम्