Dictionaries | References

કોટા

   
Script: Gujarati Lipi

કોટા

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સંપૂર્ણનો એ નિશ્ચિત ભાગ કે અંશ જે કોઈને આપવામાં આવે કે કોઈ પાસેથી લેવામાં આવે   Ex. નોકરી માટે જનજાતિઓનો કોટા આરક્ષિત હોય છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  નીલગિરિની પહાડીઓ પર રહેનાર દ્રવિડ લોકોનો સભ્ય   Ex. અમારા વર્ગમાં એક કોટા છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
urdکُوٹا , کُوٹار
 noun  એક દ્રવિડ ભાષા   Ex. કોટા દક્ષિણ ભારતમાં નીલગીરીના પર્વતીય પ્રદેશમાં રહેનારા લોકો બોલે છે.
ONTOLOGY:
भाषा (Language)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
Wordnet:
 noun  રાજસ્થાન રાજ્યનું એક શહેર   Ex. તેનો છોકરો કોટામાં ભણે છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કોટા શહેર
   see : કોટા જિલ્લો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP