Dictionaries | References

ઓષ્ઠ્ય

   
Script: Gujarati Lipi

ઓષ્ઠ્ય

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેનું ઉચ્ચારણ હોઠથી થતું હોય   Ex. પ, ફ, બ, ભ વગેરે ઓષ્ઠ્ય વ્યંજન છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  ઓષ્ઠ સંબંધી કે હોઠનું   Ex. તેને ઓષ્ઠ્ય રોગ થયો છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 noun  વર્ણ જેનું ઉચ્ચારણ હોઠથી થાય છે   Ex. હોઠની સહાયતાથી ઉચ્ચારિત હોવાને કારણે પવર્ગના વર્ણ ઓષ્ઠ્ય કહેવાય છે.
HYPONYMY:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઓષ્ઠ્ય વર્ણ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP