Dictionaries | References

આહાર્ય

   
Script: Gujarati Lipi

આહાર્ય     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સાહિત્યમાં એક પ્રકારનો અનુભાવ જેમાં નાયક અને નાયિકા એક બીજાનો વેશ ધારણ કરીને વિહાર કરે છે   Ex. સૂરદાસની રચનાઓમાં રાધા-કૃષ્ણના આહાર્યનું બહુ સુંદર વર્ણન મળે છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdآہاریہ , تبادلات پوشاک
noun  વૈદક અનુસાર એવો રોગ જે કાપ-કૂપ વગર કે સર્જરી વગર ઠીક થતો નથી   Ex. આહાર્યથી પીડિત રોગી પાસે સર્જરી માટે પૈસા નથી.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
sanआहार्यम्
urdآہاریہ
noun  વિશેષ પ્રકારની વેશભૂષા ધારણ કરીને કરવામાં આવતો એ વિશિષ્ટ પ્રકારનો અભિનય જેમાં અભિનેતાને કશું બોલવું કે કરવું પડતું નથી તથા કેવળ એની વેશભૂષાથી જ કામ ચાલી જાય છે   Ex. આહાર્યમાં એનો કોઇ જવાબ ન હતો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
આહાર્યાભિનય
Wordnet:
benআহার্য্যাভিনয়
hinआहार्य्य
marआहार्य अभिनय
oriଆହାର୍ଯ୍ୟାଭିନୟ
sanआहार्य्यः
urdآہاریہ , آہاریہ اداکاری
See : હરણીય, ખાદ્ય

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP