કોઇ વસ્તુ કે વાતમાં રસ લેવાની ક્રિયા (લાક્ષણિક પ્રયોગ)
Ex. પરનિંદાની મધુરતા તેનું આસ્વાદન કરનાર જ જાણે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmআস্বাদন
benআস্বাদন
kanಆಸ್ವಾಧನೆ
kokआस्वादन
marआस्वादणे
sanआस्वादनम्
tamஅனுபவித்தவர்கள்
telఅనుభవించుట
urdرس , ذائقہ , لذت
કોઇ ચીજને મોઢામાં મૂકીને એ જોવાની ક્રિયા કે એનો સ્વાદ કેવો છે
Ex. રસોઈમાં પુલાવની ખૂશ્બુ આવતાં એ આસ્વાદન માટે લલચાઇ ઉઠી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચાખવું સ્વાદ લેવો
Wordnet:
hinआस्वादन
kasمَزٕ وٕچُھن
oriଆସ୍ବାଦନ
urdچکھنا , ذائقہ لینا