તે આધાર કે પાત્ર જેમાં આરતી માટે દીવો પ્રગટાવવામાં આવે છે
Ex. પુજારી રોજ આરતી કરતા પહેલા આરતિયું સારી રીતે સાફ કરે છે
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmনিৰঞ্জনী
bdआलारि बाथि
hinनिरंजनी
kanನೀಲಾಂಜನ
kasتھٲلۍ
kokआरत
malകഴുകല്
marनिरांजन
mniꯑꯥꯔꯇꯤꯒꯤ꯭ꯀꯦꯒꯥꯝ
nepआरती
oriନିରଞ୍ଜନୀ
sanआज्यदीपः
tamஆரத்தி
telహారతిపళ్ళెం
તે ગીત જે આરતી કરતી વખતે ગાવા કે વાંચવામાં આવે છે
Ex. સીતા લય સાથે આરતી ગાય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআরতী গীত
kanಆರತಿ ಮಾಡುತ್ತ
marआरती
tamஆராதானை
telహారతి
urdآرتی
કોઇ મૂર્તિ,પૂજનીય વ્યકિત વગેરેની આગળ દીપક, કપૂર વગેરે સળગાવીને ફેરવવાનુ કાર્ય
Ex. મા પૂજાઘરમાં આરતી કરી રહી છે
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmআৰতি
bdसावनाय आरज
benআরতি
hinआरती
kasآرتی
malദീപാരാധന
mniꯑꯥꯔꯇꯤ
panਆਰਤੀ
sanआरतिः
urdآرتی , نِراجَن