noun માંગલિક અવસરો પર પૂજા વગેરેના કામમાં આવનારા એ કાચા ચોખા જે મોટાભાગે દહીં, કંકુ, ચંદન, કેસર વગેરેમાં રંગેલા હોય છે
Ex.
લગ્ન સમયે આખત વર-વહુના કપાળ પર લગાવવામાં આવે છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅক্ষত চাল
kokअक्षता
urdآكَھت
noun શુભ અવસર પર બ્રાહ્મણોને આપવામાં આવતું નિમંત્રણ જેમાં મોટાભાગે આખતથી એમને તિલક લગાવવામાં આવે છે
Ex.
પિતાજી આખત માટે પંડિતને ઘેર ગયા હતા. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriଅକ୍ଷତ ନିମନ୍ତ୍ରଣ
urdآکَھت
noun શુભ અવસરો પર વાળંદ, ભાટ, વાજાવાળા વગેરેને આપવામાં આવતું નિમંત્રણ અને વિદાય
Ex.
વાળંદ આખતથી સંતુષ્ટ ન હતો. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : અક્ષત