Dictionaries | References

આંતર

   
Script: Gujarati Lipi

આંતર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ખેતરનો એટલો ભાગ જે એક વારમાં ખેડી શકાય   Ex. ખેડૂત આંતરના ઢેફાં ભાગી રહ્યો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  પાનના માંડવાની ક્યારીઓની વચ્ચેનો રસ્તો   Ex. તંબોળી આંતર પર ઉભો રહીને પાન તોડી રહ્યો હતો.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
tamவெற்றிலை விற்பவன்
telతమలపాకులు అమ్మేవాడు
 noun  કપડાના તાંણામાં બંને બાજુની ખૂંટિયોની વચ્ચે સાંથી અલગ કરવા માટે થોડા-થોડા અંતરે રોપવામાં આવતાં લાકડાં   Ex. આંતરમાં તીરાડ પડી ગઈ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdदाउफोरनि रैसुमै गाबनाय
urdآنتر , سُترا
   see : આંત, વિરહ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP