બીજાના ગુણમાં દોષ કાઢવાની વૃત્તિ કે મનની એવી વૃત્તિ જેમાં બીજાના દોષ દેખાતા હોય અને ગુણ, સુખ વગેરે સહન ન કરી શકાતું હોય
Ex. અસૂયા મનુષ્યનો અવગુણ છે.
ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅসুয়া
kokअसूया
sanअसूया
સાહિત્યમાં એક પ્રકારનો સંચારી ભાવ જેમાં કોઇના સુખને સહન ન કરીને નુકસાન પહોંચાડવાનો વિચાર આવે છે
Ex. કવિની આ પંક્તિઓમાં અસૂયાની સ્પષ્ટ ઝલક મળે છે.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)