આઠ માટીનાં વાસણ અથવા ખપ્પરમાં પકાવેલો પુરોડાશ
Ex. અંતત યજ્ઞમાં અષ્ટાકપાલની આહુતિ આપવામાં આવી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅষ্টাকপাল
hinअष्टाकपाल
oriଅଷ୍ଟାକପାଳ
એ યજ્ઞ જેમાં અષ્ટાકપાલ પુરોડાશની આહુતિ આપવામાં આવે છે
Ex. અષ્ટાકપાલની સમાપ્તિ પછી પંડિતોને ભોજન કરાવવામાં આવ્યું.
ONTOLOGY:
सामाजिक कार्य (Social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
marअष्टाकपाल
sanअष्टाकपालः