Dictionaries | References

અર્થાપત્તિ

   
Script: Gujarati Lipi

અર્થાપત્તિ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ન્યાયમાં વાદીનું ઉત્તરમાં એ કહેવાની ક્રિયા કે જો તમે મારા પ્રતિપાદિત અમુક સિદ્ધાંતો માનશો તો તમને દોષ લાગશે   Ex. અર્થાપત્તિ જાતિ કે દોષોના ચોવીસ ભેદોમાંથી એક છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঅর্থাপত্তি
hinअर्थापत्ति
oriଅର୍ଥୋପ୍ତତ୍ତି
panਅਰਥਾਪਤਿ
urdالزام معنوی , ارتھ آپتّی , اعتراض معنوی
noun  મીમાંસા અનુસાર એક પ્રમાણ   Ex. અર્થાપત્તિમાં પ્રગટ રૂપમાં કોઇ વિષયને પ્રકાશિત ન કરીને કેવળ શબ્દ દ્વારા જ વિષયની સિદ્ધિ થાય છે.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasاَرتھاپیت
kokअर्थापत्ती
urdالزام معنوی , اَرتھ آپتّی
noun  એક અર્થાલંકાર   Ex. અર્થાપત્તિમાં એક અર્થ કે કથન દ્વારા બીજું આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
sanअर्थापत्तिः
urdارتھ آپتّی , الزام معنوی

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP