એ સંસ્થા જેનો ઉદેશ્ય કળા, સાહિત્ય, વિજ્ઞાન આદિની ઉન્નતિ તથા પ્રચાર કરવાનો હોય
Ex. ગુજરાતી અકાદમી ગુજરાતીના વિકાસ અને પ્રચારમાં લાગેલી છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmঅকাডেমী
bdएकाडेमि
benঅ্যাকাডেমি
hinअकादमी
kanಆಕಾಡೆಮಿ
kasاٮ۪کڈٔمی
kokअकादेमी
marअकादमी
mniꯃꯍꯩ꯭ꯂꯣꯏꯁꯪ
nepएकाडेमी
oriଏକାଡ଼େମୀ
panਅਕਾਦਮੀ
sanविहारः
tamஅகாடமி
telసంస్థ
urdاکادمی
જ્ઞાનની ઉન્નતિ માટે બનેલું ભવન
Ex. આ અકાદમીમાં ઘણા મોટા-મોટા ઓરડા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એ વિદ્યાલય જ્યાં કોઇ વિશિષ્ટ પ્રશિક્ષણ આપવામાં આવે છે.
Ex. એણે પોતાના દીકરાનું નામાંકન એક સૈન્ય અકાદમીમાં કરાવ્યું છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅ্যাকাডেমি
oriଆକାଦେମୀ
panਅਕੈਡਮੀ
urdاکادمی , اکیدمی