જ્યોતિષમાં બાર રાશિઓમાંથી પાંચમી રાશિ જેમાં પૂરા મઘા, પૂર્વા ફાલ્ગુની તથા ઉત્તરા ફાલ્ગુનીના પ્રથમ પાદ છે
Ex. અત્યારે સૂર્ય સિંહમાં છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasاَسَد , سٕہہ
mniꯁꯤꯡꯍ꯭ꯔꯥꯁꯤ
urdاسدبرج , اسدراس , اسد
બિલાડીના વર્ગનું સૌથી વધારે બળવાન હિંસક જંગલી પ્રાણી જેના નરની ગરદન પર મોટા-મોટા વાળ હોય છે
Ex. કવિએ આ કવિતામાં શિવાજીની તુલના સિંહ સાથે કરી છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
સિંહ જાતિનો નર
Ex. સિંહની ગરદન પર લાંબા-લાંબા વાળ હોય છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasپادَر سٕہہ , سٕہہ , سِم
mniꯅꯣꯡꯁꯥ꯭ꯂꯥꯕ
છપ્પય છંદનો એક પ્રકાર
Ex. સિંહમાં કુલ એકસો બાવન માત્રાઓ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સૌર જ્યોતિષાનુસાર એ વ્યક્તિ જેનો જન્મ ત્યારે થયો હોય જ્યારે સૂર્ય સિંહરાશિમાં હોય તથા ચંદ્ર જ્યોતિષાનુસાર એ વ્યક્તિ જેનો જન્મ ત્યારે થયો હોય જ્યારે ચંદ્ર સિંહરાશિમાં હોય
Ex. સિંહ માટે આ વર્ષ લાભકારી છે.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)