Dictionaries | References

વર્ગ

   
Script: Gujarati Lipi

વર્ગ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સામાન્ય ધર્મ અથવા સ્વરૂપ ધરાવનારા પદાર્થોનો સમૂહ   Ex. અર્થના આધારે આ શબ્દોને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. / મોંઘવારીથી દરેક વર્ગના લોકો પરેશાન છે.
HYPONYMY:
ઈતિ ઉગ્ર સેટ મધ્યમ વર્ગ પ્રેસ સંચાલક-મંડળ નક્ષત્ર પરિવાર વ્યાકરણગત ભેદ સપ્તક જોડી પ્રકાર લિંગ સંઘ દુનિયા સર્વોત્તમ આગ્નેય અંધિકા માત્રિક ગણ ગણ દશનામી ત્રિજાટક દેસાઈ અષ્ટછાપ પંચમુદ્રા પંચશીલ જૈવ વર્ગ પૂર્વ વર્ગ ગ્રાહકગણ મૂલ્ય-વર્ગ વિટામિન ડી શુક્લા દુબે ત્રિપાઠી અપછરા અર્થગત ભૂમિકા ફૉન્ટ વિટામિન બી સંકરજાતિ વચન ભાષા-પરિવાર અવર્ગ અવૈધસમૂહ
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
શ્રેણી ધોરણ મંડળ સમૂહ સંઘ
Wordnet:
asmশ্রেণী
bdबाहागो
benবর্গ
hinवर्ग
kanವರ್ಗ
kasحِصہٕ , جَمٲژ , طبقہٕ
kokवर्ग
marवर्ग
mniꯀꯥꯡꯂꯨꯞ
nepवर्ग
oriବର୍ଗ
panਵਰਗ
sanवर्ग
tamவர்க்கம்
telవర్గం
urdطبقہ , درجہ , فرقہ , گروہ , جماعت
noun  એક જ ધોરણમાં ભણનારા બધાં વિદ્યાર્થી   Ex. એક વિદ્યાર્થીને કારણે આખા વર્ગને સજા થઇ.
MERO MEMBER COLLECTION:
વિદ્યાર્થી
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
કક્ષા ક્લાસ
Wordnet:
kasکٕلاس , جَماعت , جَمٲژ
kokवर्ग
malക്ലാസ്സ്
oriଶ୍ରେଣୀ
sanवर्गः
telతరగతి
noun  એ લોકો જેમની સામાજિક કે આર્થિક અવસ્થા સમાન હોય   Ex. મજૂર વર્ગ આજે પણ ભૂખમરો, રોગ વગેરેનો મહત્તમ શિકાર બની રહ્યો છે.
HYPONYMY:
શિલ્પીગણ માર્કેટ વિશિષ્ટ વર્ગ
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
સામાજિક વર્ગ
Wordnet:
benসামাজিক শ্রেণী
hinवर्ग
kasطبقٕہ
kokवर्ग
oriଖଟିଖିଆ ଲୋକ
panਵਰਗ
sanमण्डलम्
urdمعاشرتی طبقہ
noun  (જીવ વિજ્ઞાન) એક વર્ગીકરણાત્મક સમૂહ જેની વિશિષ્ટતાઓનો પ્રયોગ આગળના એનાથી ઊંચા વર્ગીકરણ (ટેક્સોન)ને માટે કરવામાં આવે છે   Ex. અળસિયું કયા વર્ગમાં આવે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
urdقسم , کلاس
noun  કોઇ અંક કે સંખ્યાને તેની જ સાથે એક વાર ગુણવાથી પ્રાપ્ત ગુણનફળ   Ex. આઠનો વર્ગ ચોસઠ થાય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malവര്‍ഗ്ഗം
telవర్గం
urdمربع , اسکوایر
noun  તે આકૃતિ જેની લંબાઈ, પહોળાઈ અને ચારે ખુણા બરાબર હોય   Ex. આ પાંચ સેન્ટિમીટરનો વર્ગ છે.
ONTOLOGY:
संकल्पना (concept)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdबर्ग
benসেন্টিমিটার
kasچورَس
kokचौकोन
marचौरस
mniꯄꯥꯛ ꯆꯥꯎꯕ꯭ꯃꯐꯝ
urdمربع , چوکور
noun  શબ્દશાસ્ત્રમાં એક સ્થાનેથી ઉચ્ચારિત થતા સ્પર્શ વ્યંજન વર્ણોનો સમૂહ   Ex. હિન્દી વ્યંજન કવર્ગ, ચવર્ગ, ટવર્ગ વગેરે વર્ગોમાં વિભાજિત છે.
HYPONYMY:
ચવર્ગ ટવર્ગ કવર્ગ તવર્ગ પવર્ગ
MERO MEMBER COLLECTION:
વ્યંજન
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
kanವರ್ಗ
mniꯈꯣꯟꯊꯣꯛ꯭ꯃꯥꯟꯅꯕ꯭ꯀꯥꯡꯂꯨꯞ
tamஎழுத்துக்களின் வகுப்பு
urdدرجہ
See : પ્રકાર, કોટી, અધ્યયનકક્ષ, સમાજ, પ્રકાર, સમાજ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP