Dictionaries | References

પ્રદર્શન

   
Script: Gujarati Lipi

પ્રદર્શન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જનતાને પોતાનો અસંતોષ, દુ:ખ વગેરે જણાવવા તથા તેની સહાનુભૂતિ મેળવવા માટે સંબંદ્ધ અધિકારીઓના અન્યાયના વિરોધમાં નારા લગાવતા નીકળતું જુલૂસ   Ex. કંપનીના કર્મચારીઓએ આજે પ્રદર્શન કર્યું.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  વસ્તુ, શક્તિ વગેરે દેખાડવાની ક્રિયા   Ex. રામ મેળામાં હાથથી બનેલી વસ્તુઓનું પ્રદર્શન કરે રહયો હતો.
HYPONYMY:
ઉછળ-કૂદ પુનર્પ્રદર્શન એલસીડી ખેલ નાટક પ્રેમ પ્રદર્શન સૈન્ય પ્રદર્શન ચલચિત્ર પ્રદર્શન ભવ્ય પ્રદર્શન
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  લોકોને બતાવવા માટે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ મુકવાની ક્રિયા   Ex. અહીં હસ્ત શિલ્પનું પ્રદર્શન છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  કોઈ કામ, વ્યક્તિ વગેરેના વિરોધમાં પ્રદર્શન કરવું   Ex. થોડા પ્રદર્શનકારી કલેક્ટર ક્ચેરી સામે પ્રદર્શન કરી રહ્યા છે.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP