તે સમય જ્યારે ચંદ્રમા પોતાના માર્ગમાં આવતા સ્થિર તારાઓના સત્તાવીસ સમૂહોમાંથી પસાર થાય છે
Ex. તેનો જન્મ સ્વાતિ નક્ષત્રમાં થયો છે.
HYPONYMY:
પૂર્વા ફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની ચિત્રા સ્વાતિ નક્ષત્ર વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ અશ્વિની નક્ષત્ર ભરણી નક્ષત્ર કૃત્તિકાનક્ષત્ર રોહિણી નક્ષત્ર મૃગશિર નક્ષત્ર પુષ્ય નક્ષત્ર અશ્લેષ નક્ષત્ર મઘા નક્ષત્ર આર્દ્રા નક્ષત્ર પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણ નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર શતભિષા નક્ષત્ર પૂર્વભાદ્રપદા નક્ષત્ર ઉત્તરા-ભાદ્રપદા નક્ષત્ર રેવતી નક્ષત્ર
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasتارَک مال
tamநட்சத்திரம்
urdنِچھَتّر
પાશ્ચાત્ય પદ્ધતિ અનુસાર વિશેષ આકૃતિથી યુક્ત તારાઓનો સમૂહ
Ex. પાશ્ચાત્ય વર્ગીકરણના કુલ અઠ્યાસી નક્ષત્ર છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
malനക്ഷത്ര സമൂഹം
oriନକ୍ଷତ୍ରପୁଞ୍ଜ
sanनक्षत्रम्
ચંદ્રના માર્ગમાં આવતા સ્થિર તારાઓના સત્તાવીસ સમૂહ જેમના અલગ-અલગ રૂપ કે આકાર માનવામાં આવ્યા છે અને જેમના જુદાં-જુદાં નામ છે
Ex. નક્ષત્રોની સંખ્યા સત્તાવીસ છે.
HYPONYMY:
રોહિણી આષાઢા અર્કભ અભિજિત અશ્રુમુખ અસ્તમન નક્ષત્ર વિજ્ઞાન સ્વાતિ અશ્વિની નક્ષત્ર ભરણી નક્ષત્ર કૃત્તિકા નક્ષત્ર મૃગશિરા પુનર્વસુ પુષ્ય અશ્લેષા મઘા પૂર્વા-ફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત ચિત્રા વિશાખા અનુરાધા નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર મૂલ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણ નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર શતભિષા નક્ષત્ર પૂર્વભાદ્રપદા નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રેવતી
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmনক্ষত্র
bdनक्षत्र
benনক্ষত্র
hinनक्षत्र
kanನಕ್ಷತ್ರ
malനക്ഷത്രം
mniꯊꯋꯥꯟꯃꯤꯆꯥꯛ꯭ꯃꯄꯨꯟ
nepनक्षत्र
panਨਛੱਤਰ
sanनक्षत्रम्
telనక్షత్రరాశి
urdنچھتر