Dictionaries | References ક કૃષ્ણ Script: Gujarati Lipi Meaning Related Words કૃષ્ણ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun યદુવંશી વસુદેવના પુત્ર જે વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે Ex. નરસિંહ મહેતા કૃષ્ણના પરમ ભક્ત હતા./ કૃષ્ણ દ્વાપરયુગમાં પ્રકટ થયા હતા. HOLO MEMBER COLLECTION:દશાવતાર HYPONYMY:બાળકૃષ્ણ ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:કિશન નંદલાલ કેશવ ગોપાલ વાસુદેવ માધવ મુરારી ગિરિધર દ્વારકેશ દ્વારિકાધીશ શ્યામ ઉપેંદ્ર વિષ્ણુ મુરલીધર વિશ્વપતિ નારાયણ વૈકુંઠ સ્વયંભૂ દૈત્યારિ પુંડરીકાક્ષ ગરુડધ્વજ સોમેશ્વર પીતાંબર અચ્યુત વિશ્વકસેન જનાર્દન ચતુર્ભુજ પદ્મનાભ મધુરિપુ ત્રિવિક્રમ દેવકીનંદન શૌરી શ્રીપતિ પુરુષોત્તમ બલિધ્વંસી કંસારાતિ અધોક્ષજ વિશ્વંભર વિધુ કૈટભજિત શ્રીવત્સલાંછન વનમાળી વિઠ્ઠલ કહાન નંદકિશોર કનૈયા શામળિયા નટવર નટરાજ મદનમોહન મધુસૂદન ત્રિકમ ચક્રપાણિ સારંગપાણિ ગરુડગામી ગોવિંદ મુરારિ હૃષીકેશ ગોપાળ ગિરિધારી વ્રજરાજ દામોદરWordnet:benবিশ্বপতি hinकृष्ण kanವಿಶ್ವಪತಿ kasکرِٛشن kokकृष्ण malശ്രീകൃഷ്ണന് marश्रीकृष्ण oriକୃଷ୍ଣ panਕ੍ਰਿਸ਼ਨ sanकृष्णः tamகிருஷ்ணன் telశ్రీకృష్ణుడు urdکرسن , راس بہاری , سومیش , مکند noun છપ્પઈ છંદનો એક ભેદ Ex. કૃષ્ણમાં બાવીસ ગુરુ અને એકસો ચાર લઘુ મળીને એકસો અડતાલીસ માત્રાઓ હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benকৃষ্ণছন্দ kokकृष्णछंद malകൃഷ്ണ ഛന്ദസ്സ് sanकृष्णः urdکرسن noun ચાર અક્ષરનું એક વૃત્ત Ex. કૃષ્ણના દરેક ચરણમાં તગણ અને એક લઘુ હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:oriକୃଷ୍ଣ ଛନ୍ଦ tamகிருஷ்ண See : કાળું, જગન્નાથ, કૃષ્ણપક્ષ, કૃષ્ણ ઉપનિષદ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP