દિવસનો અંત અને રાતની શરૂઆત થવાની હોય તે સમય
Ex. સાંજ પડતા જ તે ઘરેથી નિકળી પડ્યો.
HOLO MEMBER COLLECTION:
ત્રિકાળ
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સાંજ સંધ્યા સંધ્યાકાલ નિશાદિ દિવસાંત દિનાવસાન નિશામુખ વૈકાલ
Wordnet:
asmসন্ধিয়া
benসন্ধ্যা
hinशाम
kanಸಾಯಂಕಾಲ
kokतिनसांज
malസന്ധ്യ
marसंध्याकाळ
nepसाँझ
oriସଂଧ୍ୟା
panਸ਼ਾਮ
sanसायम्
tamமாலைநேரம்
telసాయం సంధ్య