Dictionaries | References શ શ્લેષ Script: Gujarati Lipi Meaning Related Words શ્લેષ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun એક કરતાં વધારે અર્થ દર્શાવનાર શબ્દોનો પ્રયોગ, બે અર્થવાળા શબ્દોનો પ્રયોગ Ex. રવિનું તેજ બધાને ચકીત કરે છે - વાક્યમાં રવિ શ્લેષ છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:શ્લેષ અલંકારWordnet:asmশ্লেষ benশ্লেষ kanಶ್ಲೇಷ kasاِبہٲمی , مُبۂمی kokश्लेश malശ്ളേഷം marश्लेष mniꯋꯥꯍꯟꯊꯣꯛ꯭ꯑꯃꯗꯒꯤ꯭ꯍꯦꯟꯅ꯭ꯂꯩꯕ꯭ꯋꯥꯍꯩ oriଶ୍ଳେଷ panਬਹੁਅਰਥਕ sanश्लेषः tamஇரட்டுற மொழிதல் telశ్లేషా urdصنعت ایہام noun સાહિત્યમાં એક શબ્દાલંકાર જેમાં એવો શબ્દ પ્રયોગ થાય છે જેના અનેક અર્થ થાય છે અને તે પ્રસંગ પ્રમાણે કેટલાય પ્રકારે અલગ-અલગ ઘટે છે Ex. મધુવનની છાતીને જુઓ, મુરઝાયેલી કેટલી કળીઓ, માં કળીઓના બે અર્થ છે, એક ફૂલની ખીલવાની પહેલાની અવસ્થા તથા બીજો નવયૌવના માટે એટલે આ શ્લેષ અલંકાર છે. HYPONYMY:અભંગશ્લેષ અભિન્નપદ અપ્રકૃતઆશ્રિતશ્લેષ ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:શ્લેષ અલંકાર શ્લેષાલંકારWordnet:benশ্লেষ hinश्लेष kanಶ್ಲೇಷಾಲಂಕಾರ malശ്ലേഷാലങ്കാരം marश्लेष oriଶ୍ଳେଷାଳଙ୍କାର panਸਲੇਸ਼ ਅਲੰਕਾਰ tamசிலேடை urdرعایت لفظی Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP