Dictionaries | References લ લપેટવું Script: Gujarati Lipi Meaning Related Words લપેટવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb ગૂંચવણ કે ઝંઝટને માટે કોઇને જવાબદાર બનાવી એને પોતાની સાથે જોડવો Ex. રમેશ પોતે તો ફસાયો પણ સાથે મને પણ લપેટી લીધો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:asmসাঙুৰি লোৱা bdफासिहोफा kanಸಿಕ್ಕಿಸು kasوَلنہٕ یُن kokफसोवप malപെടുത്തിക്കുക marगोवणे mniꯀꯣꯠꯁꯤꯟꯕ nepफसाउनु oriଗୁଡେଇ ଦେବା telమడతపెట్టు urdلپیٹنا , شامل کرلینا , داخل کرلینا verb દોરા વગેરે લચ્છા વગેરેના રૂપમાં કરવું Ex. માતા ઊન લપેટી રહી છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વીંટવું વીંટાળવું વાળવું વપેટવુંWordnet:asmমেৰিওৱা bdफाखाय benপাকানো kanಸುತ್ತು kokगुठलावप mniꯃꯇꯨꯝ꯭ꯇꯥꯕ nepबेर्नु oriଗୁଡ଼େଇବା sanसंवेष्टय tamசுற்று telచుట్టు urdلپیٹنا , لپٹانا , تہ کرنا , سمیٹنا , باندھنا , کسنا verb ચારે તરફ ઘેરીને ચોંટવું કે લાગવું Ex. હવે બધી જ લચ્છીઓનું ઊન લપેટાઇ ગયું. HYPERNYMY:ચોંટવું ONTOLOGY:होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) SYNONYM:લપેટાવુંWordnet:bdमेरायजा benপাকানো kasوَلنہِ یُن malഒട്ടുക panਲਿਪਟਣਾ tamஒன்றிப்போ verb ફેલાવેલી વસ્તુને ગોળાકાર ઘુમાવવી કે વીંટાના રૂપમાં કરવું Ex. જાજમને લપેટો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:bdफायखन benগুটিয়ে রাখা kasوَلُن panਲਪੇਟਣਾ urdلپیٹنا verb કોઇ વસ્તુની ઉપર કોઇ બીજી વસ્તુની ગોળાકાર પરત ચઢાવવી Ex. મિઠાઇના ડબ્બા પર કગળ વીંટાળી દો. HYPERNYMY:કામ ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વીંટાળવું વીંટવુંWordnet:asmমেৰিওৱা bdजु benমোড়া hinलपेटना kanಹಚ್ಚು kokरेवडावप malചുറ്റുക marगुंडाळणे mniꯌꯣꯝꯕ nepबेर्नु oriଗୁଡ଼ାଇବା panਲਪੇਟਨਾ sanवेष्ट् tamமூடு telకప్పు urdلپیٹنا , چڑھانا noun લપેટવાની ક્રિયા Ex. રસ્સી છોડ્યા પછી એને લપેટવા માટે મૂકી દીધી. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kokगुटलावणी See : વીંટાળવું, વાળવું, વાળવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP