વિશેષ પ્રકારે બનાવેલી એક પ્રકારની થોડા રૂવાળી ગોદડી
Ex. ઠંડીના દિવસોમાં જ રજાઈ કામમાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
થોડા રૂની ઓઢવાની ગોદડી
Ex. લોકો વધારે ઠંડીથી બચવા માટે રજાઈ ઓઢીને ઊંઘે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯀꯥꯟꯊ
urdلحاف , رضائی , گدڑی
એક પ્રકારની જાડી અને મોટી ચાદર
Ex. દાદાજીએ ઠંડીથી બચવા માટે રજાઈ ઓઢી લીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)