સેના, નોકરી વગેરેમાં પ્રવેશ મળવો કે લેવાની ક્રિયા
Ex. સેનામાં હમણાં ભરતી થઇ રહી નથી.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ભર્તી રિક્રુટમેન્ટ
Wordnet:
benরিক্রুটমেন্ট
hinभर्ती
kasبٔرتی , رِکریوٗٹمینٛٹ
marभर्ती
oriନିଯୁକ୍ତି
panਭਰਤੀ
urdبھرتی , ریکروٹمنٹ
માલવાહક જહાજ
Ex. ભરતી પર માલ લાદવામાં આવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমালবাহী জাহাজ
oriଭରତୀ
urdبھرتی
માલવાહક જહાજમાં લાદવામાં આવતો માલ
Ex. ભરતીને જહાજમાંથી ઉતારી ટ્રકમાં ભરવામાં આવી રહી છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)