Dictionaries | References પ પ્લાસ્ટર Script: Gujarati Lipi Meaning Related Words પ્લાસ્ટર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun દીવાલ વગેરે પર લગાવવામાં આવતો સીમેંટ, ચૂના વગેરેના ગારનો લેપ Ex. નવું પ્લાસ્ટર કરવા માટે તે ઘરના જૂના પ્લાસ્ટરને તોડી રહ્યો છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmপ্লাষ্টাৰ bdप्लास्तार benপ্লাস্টার hinपलस्तर kanಪ್ಲಾಸ್ಟರ್ kasپٕلاسٹَر kokप्लास्टर malപ്ളാസ്റ്റര് marगिलावा mniꯄꯜꯁꯇ꯭ꯔ oriପଲସ୍ତରା sanश्लेषपट्टः telగచ్చు urdپلستر , پلاسٹر noun અસ્થિ-ભંગ કે ખેંચ વગેરે પર રાસાયણિક પદાર્થોની સાથે લપેટેલી પટ્ટી જે ઘણી જ સખત હોય છે. Ex. પ્લાસ્ટર દ્વારા તૂટેલું અંગ સંધાય જાય છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:bdप्लास्टार benপ্লাস্টার kasپَلَستَر , پَلَسٹَر malപ്ലാസ്റ്റര് marप्लॅस्टर mniꯄꯂ꯭ꯁꯇꯔ panਪਲੱਸਤਰ sanश्लेषपट्टः noun કપડા પર એક પ્રકારની માટી કે રાસાયણિક પદાર્થોને પાથરીને બનાવવામાં આવેલ એક ચિકિત્સીય પટ્ટી જે ત્વચા પર લગાવવામાં આવે છે Ex. પ્લાસ્ટરનો ઉપયોગ શરીરના કોઇ ભાગને ગતિહીન કરવા, દબાવ આપવા, અસ્થિભંગમાં ખેંચાવને સુનિશ્ચિત કરવા, જખ્મોની રક્ષા કરવા અથવા મલમપટ્ટીને પોતાના સ્થાન પર લગાવી રાખવા માટે કરવામાં આવે છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:panਪਲਸਤਰ urdپلاسٹر See : ગારો Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP