કર્મકાંડમાં અનામિકામાં પહેરવાની કુશની વીંટી
Ex. પૂજા દરમ્યાન પંડિતજીએ યજમાનને અનામિકામાં પવિત્રી પહેરવા કહ્યું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પવિતરી કુશમુદ્રિકા
Wordnet:
benপবিত্রী
hinपवित्री
kanಪವಿತ್ರ
kokदर्भामुदी
marपवित्री
oriକୁଶ ବଟୁ
panਪਵਿੱਤਰੀ
tamதர்ப்பைப்புல் மோதிரம்
urdپوتری , کش مدریکا