Dictionaries | References

ટાંકી

   
Script: Gujarati Lipi

ટાંકી     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એ ચોરસ ટુકડો જે તરબૂચ વગેરેમાં કાપીને બનાવાય છે   Ex. ટાંકી જોઈને એ ખબર પડે છે કે તરબૂચ કેટલું પાકું છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ડગળી
Wordnet:
benটাঁকি
kasگوٚد , زوٚد
oriଟାଁକୀ
noun  પ્રવાહી પદાર્થ કે ગેસ ભરવાનું એક ઢાંકણાવાળું વાસણ   Ex. ટાંકીમાં પાણી ભરીને રાખો કેમ કે કાલે પાણી નથી આવવાનું.
HYPONYMY:
ટાંકા ટેંક સિલેંડર
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmটেংকি
bdटेंकि
hinटंकी
kanಪೀಪಾಲಿ
kasٹینٛکی
malടാങ്ക്
nepटङ्की
oriଟାଙ୍କି
panਟੈਂਕੀ
tamடேங்க்
telట్యాంకరు
urdٹنکی
noun  આરી કે આરાના દાંતા   Ex. આ આરીની ટાંકી ઘસાઈ ગઈ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriଦାନ୍ତି
noun  એટલી માત્રા જેટલી એક ટાંકીમાં આવે   Ex. બગીચાની સિંચાઈને માટે એક ટાંકી પાણી પર્યાપ્ત છે.
ONTOLOGY:
माप (Measurement)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriଟାଙ୍କି
See : ટેંક, ઉપદંશ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP