વર્તુળની પરિધિનો કોઇ ભાગ
Ex. ગણિતના વર્ગમાં શિક્ષક ચાપ અને પરિધિ વિશે સમજાવી રહ્યા છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
એક વક્ર હાડકાની શારીરિક સંરચના જે અંગોને ઘેરી રહે છે કે એને સહારો આપે છે
Ex. ચાપ વિશેષકરીને પગની અંદર હોય છે.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)