તે ઉપકરણ જેનાથી કાંઈ લખવામાં આવે કે જે લખવામાં કામ આવે
Ex. પ્રાચીન કાળમાં મોર પંખ કલમના રૂપમાં પ્રયોગ કરવામાં આવતુ
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯏꯅꯕꯒꯤ꯭ꯄꯥꯝꯕꯩ
urdلکھنے کا آلہ , آلہ تحریر તે ઔજાર જેનાથી મહીન વસ્તું કાપવા કે ખોદવામાં આવે છે
Ex. તે કલમ દ્વારા સંગમરમર પર રામનું ચિત્ર બનાવી રહી છે
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ઝાડની એ ડાળી જે બીજી જગ્યાએ રોપવા કે બીજા ઝાડમાં જોડવા માટે કાપવામાં આવે છે
Ex. કલમથી તૈયાર વૃક્ષના ફળ સ્વાદિષ્ટ અને મોટા હોય છે
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ વિધાન કે કાનૂની પુસ્તકનો ભાગ જેમાં અપરાધ સંબંધી કોઇ વાત કે વિધાન કરવામાં આવ્યું હોય
Ex. દફા ૪૨૦ પ્રમાણે છેતરપિંડીનો અપરાધ બને છે.
ONTOLOGY:
प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯑꯔꯇꯤꯀꯜ
urdدفعہ , قانون
લાકડા વગેરેનું બનેલું સાધન જેને શાહીમાં ડૂબાડીને લખવામાં આવે છે
Ex. વિદ્યાર્થી નરકટની કલમથી લખી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
માથાના એ વાળ જે કાનપટીની પાસે હોય છે
Ex. વાળંદે તમારી કલમને બરાબર કાપી નથી.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ખાતા-વહી વગેરેમાં લખવામાં આવતો કોઇ મદ
Ex. આમાં એક કલમ છૂટી ગઈ છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
કાનપટીની પાસેનું તે સ્થાન જેના પર ગાલ તરફ દૂર સુધી વાળ રહે છે
Ex. વાળ કપાવતી વખતે કલમના વાળ ટૂંકા કરાવી દેજો.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ચિત્ર અંકિત કરવાનું કોઇ વિશેષ સ્થાન કે શૈલી
Ex. આ રાજસ્થાની કલમ છે.
ONTOLOGY:
() ➜ कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)