ગણતરી કે સંખ્યામાં એક હોવાની અવસ્થા કે ભાવ
Ex. બારમાં બે એકમ અને એક દશક છે.
ONTOLOGY:
ज्ञान (Cognition) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಬಿಡಿಸ್ಥಾನ
kasاِکایی
kokएकक
sanएककः
telఒకట్లు
urdیونٹ , اکائی
કોઇ એવી માત્રા કે માન જેમાં કોઇ પ્રકારના માપ-તોલ માટે માનક આપવામાં આવ્યું હોય
Ex. તાપમાનનું એકમ ડિગ્રી સેંટીગ્રેડ છે.
HYPONYMY:
હોર્સપાવર ડિગ્રી મેગાબાઇટ ગીગાબાઇટ ચોરસ કિલોમીટર કેલરી ચોરસ માઈલ અંશ માપક પ્રકાશ વર્ષ ડિગ્રી સેલ્સિયસ એકર એમ્પિયર આર અંગસ્ટ્રામ વૉટ વોલ્ટ
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmএকক
bdसानगुदि
benএকক
hinइकाई
kanಒಂದರ ಅಳತೆ
kasاِکٲے
malയൂണിറ്റ്
marएकक
nepएकाइ
panਇਕਾਈ
sanमात्रा
કોઇ પૂરા વર્ગ કે સમૂહનું કોઇ એવું અંગ કે ભાગ જે વિશ્લેષણના કામ માટે કોઇ પ્રકારે અલગ અને સ્વતંત્ર માનવામાં કે સમજવામાં આવતું હોય
Ex. આપણો સમાજ કેટલાય નાના-મોટા એકમોનો બનેલો છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdजथाय
kasاِکٲیی
mniꯈꯨꯖꯤꯡ
oriଏକକ
telప్రమాణము
urdاکائی