એક પર્વ જે પોષ અથવા માહ મહિનો, અમાવસ્યા તિથિ, શ્રવણ નક્ષત્ર, રવિવાર અને વ્યતીપાત હોવાથી થતો યોગ.
Ex. અર્ધોદયના દિવસે સ્નાન કરવાથી સૂર્યગ્રહણમાં સ્નાન કર્યાનું ફળ મળતું હોવાનું મનાય છે.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅর্ধোদয়
hinअर्धोदय
oriଅର୍ଦ୍ଧୋଦୟ
panਅਰਧੋਦਯ
sanअर्द्धोदयः
urdاَردُھودَے