Dictionaries | References

સૂર્ય

   
Script: Gujarati Lipi

સૂર્ય

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  આપણા સૌર જગતનો સૌથી મોટો અને જ્વલંત પિંડ જેનાથી બધા ગ્રહોને ગરમી અને પ્રકાશ મળે છે   Ex. સૂર્ય સૌર ઉર્જાનો ઘણો મોટો સ્રોત છે./પૂર્વમાંથી સૂરજને આવતો જોઇ તિમિર ભાગી ગયું.
HOLO MEMBER COLLECTION:
MERO COMPONENT OBJECT:
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એવો કોઇપણ તારો જેની ચારે તરફ હ્રહોનું તંત્ર બનેલું હોય   Ex. અંતરિક્ષમાં ઘણા બધા સૂર્ય છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  વ્યક્તિ જેમાં સૂર્યના જેવું ઓજ, તેજ વગેરે હોય   Ex. સૂરદાસને હિંદી સાહિત્યના સૂર્ય માનવામાં આવે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
kasآفتاب , آکھتاب , سِریہِ
urdسورج , آفتاب
   see : સૂર્યદેવ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP