સાધારણથી વધુ તથા એનાથી થોડું આગળ વધેલું હોય કે જેટલું હોવું જોઈએ કે હોય તેનાથી થોડું વધારે કે એની સિવાય
Ex. હું અહીં એક વિશેષ કામે આવ્યો છું./ આ યજ્ઞ માટે થોડી વિશેષ સામગ્રીની આવશ્યકતા છે.
MODIFIES NOUN:
અવસ્થા વસ્તુ ક્રિયા
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
ખાસ અસાધારણ સ્પેશિયલ
Wordnet:
benবিশেষ
kanವಿಶೇಷ
kasخاص , مَخصوٗص
malപ്രത്യേക
mniꯊꯣꯏꯗꯣꯛꯄ
nepविशेष
panਵਿਸ਼ੇਸ਼
sanविशेष
tamதனிப்பட்ட
urdخاص , مخصوص , اسپیشل
એ નામે એક અર્થાલંકાર
Ex. વિશેષમાં કોઇ આશ્વર્યજનક બાબતનું વર્ણન હોય છે.
ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবিশেষ
hinविशेष
kokविशेश
marविशेष अर्थालंकार
oriବିଶେଷ
panਵਿਸ਼ੇਸ਼
sanविशेषोक्तिः
urdتخصیص