Dictionaries | References

ઘોડો

   
Script: Gujarati Lipi

ઘોડો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બંદૂક જેવા શસ્ત્રોમાં એવી કમાન કે જેને દબાવતા જ કે ખેંચતા જ ગોળી નિકળી જાય છે   Ex. તેને નિશાન સાધ્યું અને ઘોડો દબાવી દીધો
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
bdसिलायनि गराय
kanಚಾಪು ಸನ್ನೆಕೀಲು
mniꯅꯣꯡꯃꯩ꯭ꯇꯦꯡꯈꯜ
urdلبلبی , گھوڑا , ٹریگر
 noun  નર ઘોડો   Ex. સૈનિક ઘોડો પર નહી પણ ઘોડી પર સવાર હતો
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  શીંગડા વગરનું એક ચોપગું પ્રાણી જે ગાડી ખેંચવા અને સવારી કરવાના કામમાં આવે છે   Ex. રાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું.
MERO COMPONENT OBJECT:
ONTOLOGY:
स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  શેતરંજની રમતમાં વપરાતું એક મહોરૂં   Ex. તેનો એક ઘોડો મરાઈ ગયો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯁꯒꯣꯜ
 noun  દીવાલથી બહાર નીકળેલો એ પથ્થરનો ટુકડો જે ઉપરનો ભાર વેઠવા માટે લગાવવામાં આવે છે   Ex. તેને ઘોડાને કારણે ચોટ લાગી.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP