એવી જગ્યા જ્યાં કોઇ વ્યાપાર કે કાર્યની વ્યવસ્થા કરનારા કર્મચારીઓ બેસીને બધું કામ નિયમિત રૂપથી કરી શકે
Ex. તે દરરોજ નિયમિત કાર્યાલયમાં જાય છે.
HYPONYMY:
નિયામકની કચેરી સ્ટૂડિયો કલેક્ટરી પ્રધાનમંત્રી કાર્યાલય મુખ્ય કાર્યાલય સંસદ ભવન મંત્રાલય ટપાલ ઓફિસ ઉચ્ચાયોગ કોતવાલી અભિકરણ
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকার্যালয়
bdमावखुलि
benকার্যালয়
hinकार्यालय
kanಕಾರ್ಯಾಲಯ
kasدَفتَر
kokकार्यालय
malഓഫീസു്
marकचेरी
mniꯂꯣꯏꯁꯪ
nepकार्यालय
oriକାର୍ଯ୍ୟାଳୟ
panਦਫਤਰ
sanकार्यालयम्
tamஅலுவலகம்
telకార్యాలయం
urdدفتر , مقام عمل , آفس
કોઇ કાર્યાલયમાં કામ કરનારા લોકો
Ex. આજે આખું કાર્યાલય રજા મનાવી રહ્યું છે./ આખું કાર્યાલય કાર્યાલયના કામકાજમાં લાગેલું છે.
HYPONYMY:
મહાનિર્દેશાલય પ્રવાસી અને સીમા પ્રવર્તન કાર્યાલય પ્રધાનમંત્રી કાર્યાલય
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকার্যালয়
bdमावखनि मावफारिया
benকার্যালয়
kanಕಚೇರಿ
kasدَفتَر , آفِس
malആപ്പീസുകാര്
oriକାର୍ଯ୍ୟାଳୟ
panਦਫ਼ਤਰ
sanकार्यालयः
tamஅலுவலகம்
telకార్యాలయం
urdدفتر , آفس