-
noun એક વિષમવૃત વર્ણમેળ છંદ
Ex. સૌરભકના પહેલા ચરણમાં સગણ, જગણ, સગણ અને લઘુ એમ દશ અક્ષર, બીજા ચરણમાં નગણ, સગણ, જગણ અને ગુરુ એમ દશ અક્ષર, ત્રીજા ચરણમાં રગણ, નગણ, ભગણ અને ગુરુ એમ દશ અક્ષર અને ચોથા ચરણમાં સગણ, જગણ, સગણ, જગણ અને ગુરુ એમ તેર અક્ષર હોય છે.
Site Search
Input language: