કોઈ મનુષ્ય, પ્રાણી વગેરેને જાણી-જોઈને કોઈ હેતુથી મારી નાખવાની ક્રિયા
Ex. તેણે પોતાના પિતાની હત્યા કરી દીધી./ કોઇ પણ પ્રાણીની હત્યા એ મહાપાપ છે.
ONTOLOGY:
असामाजिक कार्य (Anti-social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા જ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની હત્યા જે અચાનક આક્રમણ કરીને કરવામાં આવે
Ex. ઇંદિરા ગાંધીના સુરક્ષા કર્મચારીઓએ જ એમની હત્યા કરી.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdقتل , خون , مرڈر , ہلاکت