Dictionaries | References

શોધ કરવી

   
Script: Gujarati Lipi

શોધ કરવી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઈ નવી વાત, તથ્ય વગેરે શોધી કાઢવું   Ex. વૈજ્ઞાનિક નવા રોગના કારણો અંગે શોધ કરી રહ્યા છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઈ વાત કે વિષયના ગૂઢ તત્ત્વ કે રહસ્યની જાણકારી મેળવવી   Ex. ચિકિત્સકો આ નવા રોગનાં કારણોની શોધ કરી રહ્યાં છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પત્તો લગાવવો શોધવું ભાળ મેળવવી
 verb  કોઈ અજ્ઞાત વસ્તુ કે વાત વગેરે વિશે જાણકારી મેળવવી   Ex. કોલંબસે અમેરિકાની શોધ કરી.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  કોઇ એવી વસ્તુ તૈયાર કરવી કે નવી વાત શોધવી જે પહેલા કોઇની ખબર ના હોય   Ex. ટાટાએ નવી કાર શોધી. / એડીસને વીજળીનો આવિષ્કાર કર્યો.
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : રખડવું, શોધવું, તપાસ કરવી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP