Dictionaries | References

પાછળ પડવું

   
Script: Gujarati Lipi

પાછળ પડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  બુરાઇ કરવી કે તંગ કરવું કે કંઇક એવું કરવું જેનાથી એનું અહિત થાય   Ex. હવે અમેરિકા ઓસામાની પાછળ પડી ગયું છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  વારં-વાર કહેવું કે પાછળ પડી જવું   Ex. પોતાનું કામ કરાવવા માટે મારી પાછળ પડી ગયો છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : પાછળ રહેવું, પીછો કરવો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP