Dictionaries | References

જવું

   
Script: Gujarati Lipi

જવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  ફરવા માટે કોઇ સ્થાન પર જવું   Ex. તમે ક્યારેય અમેરિકા ગયા છો ?
HYPERNYMY:
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
યાત્રા કરવી
Wordnet:
benবেড়াতে যাওয়া
malചുറ്റി സഞ്ചരിക്കുക
telవిదేశాలకు వెళ్ళు
urdسفرکرنا , سیرکرنا , جانا
 verb  કોઇ પ્રણાલી કે પ્રક્રિયાનું અનુસરણ કરવું કે કોઇ માર્‍ગ અપનાવવો   Ex. જાણકારી તમારા દ્વ્રારા જવાની છે. / એ ઘણી બધી સમસ્યાઓથી ગુજરી.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ફેલાયેલું હોવું કે ઉપયોગમાં આવવું   Ex. રસ્તો ક્યાં જાય છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
   see : ચાલવું, પહોંચવું, પહોંચવું, સમાપ્ત થવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP