Dictionaries | References આ આપવું Script: Gujarati Lipi Meaning Related Words આપવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb ભાડે કે ભાડા પર આપવું Ex. મેં મારા મકાનનો અડધો ભાગ ભાડા પર આપ્યો છે. HYPERNYMY:આપવું ONTOLOGY:अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) SYNONYM:ઊઠાવુંWordnet:hinभाड़े पर देना kasدِیُٛن malവാടകയ്ക്ക് കൊടുക്കുക marभाड्यावर देणे tamவாடகைக்கு விடு telఅద్దెకిచ్చు verb ઉપલબ્ધ કે સુલભ કરાવું Ex. અમે લોકો ક્યાંક આવવા-જવા માટે વાહન આપીએ છીએ. / આ હોટલ વાતાનુકૂલિત રૂમ પણ આપે છે. /આપના અભિપ્રાયે નવી-નવી સંભાવનાઓ ખોલી છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) SYNONYM:પ્રદાન કરવું ઉપલબ્ધ કરાવું સુલભ કરાવું પ્રાપ્ત કરાવું ખોલવું ખોલી દેવુંWordnet:asmদিয়া bdजगाय benদেওয়া hinदेना kokदिवप oriଯୋଗାଇଦେବା panਦੇਣਾ telఇవ్వు urdمہیاکرانا , دستیاب کرانا , حاصل کروانا , عطاکرنا , دینا , میسرکرانا verb મૌખિક રૂપે પ્રસ્તુત કરવું Ex. શ્યામને મારી પણ શુભકામના આપજો. /ગુરુજી નાપાસ વિદ્યાર્થીને સાંત્વના આપી રહ્યા હતા. HYPERNYMY:બોલવું ONTOLOGY:संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:kanಶುಭಾಕಾಮಾನೆ ಹೇಳು malആശ്വസിപ്പിക്കുക urdدینا verb ચૂકવણી કરવા કે આપવાનો પ્રસ્તાવ રાખવો કે કામના બદલામાં ધન પ્રસ્તુત કરવું Ex. એ આ કામને માટે મને તીસ હજાર આપી રહ્યો છે. HYPERNYMY:આપવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:પ્રદાન કરવુંWordnet:kanನಿಡು kasدِیُن malതരുക urdدینا , عطاکرنا verb કોઇને કંઇ હસ્તગત કરવું Ex. અદ્યાપકે તેને ઈનામ આપ્યું. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:અર્પવું દેવું પ્રદાન કરવુંWordnet:hinदेना kanಕೊಡು kasدُین malനല്കുക nepदिनु oriଦେବା panਦੇਣਾ tamகொடு telఇవ్వు urdپیش کرنا , دینا , اداکرنا verb કોઇની સામે કોઇ ઘટના વગેરેથી સંબંધિત લોકોના નામ આપવા Ex. તેણે પોલીસને ચાર લોકોના નામ આપ્યા. HYPERNYMY:કહેવું ONTOLOGY:संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:બોલવું બતાવવુંWordnet:bdखिन्था benনেওয়া kasہیوٚن telచెప్పు urdلینا , بتانا , بولنا See : પ્રદાન Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP