ઈંટ, પત્થર, લાકડા વગેરેની સ્થાયી રૂપથી બનાવેલી બનાવટ જેમાં છત અને દિવારો હોય છે અને જે વસ્તુની અંતર્ગત આવે છે
Ex. આ ભવનને બનતા ત્રણ વરસ લાગ્યા છે.
HYPONYMY:
બહુમાળી ભવન મિનાર સચિવાલય એફિલ ટાવર હ્વાઇટ હાઉસ વિધાનસભા ભવન પ્રસાધન ગૃહ બેમાળી ગગનચુંબી મકાન રાજમહેલ દવાખાનું થાણું પુસ્તકાલય રાજભવન ધર્મશાળા છાત્રાલય સિનેમાઘર નાટકશાળા મંદિર મકબરો ભુલભુલામણી સદન અકાદમી કેન્દ્રીય ભવન થિયેટર કાબા તિરપૌલિયા
MERO COMPONENT OBJECT:
કમરો
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઇમારત ઘર મકાન મહેલ રહેઠાણ મુકામ પ્રાસાદ વાસ્તુ
Wordnet:
asmভৱন
bdगिदिर न
benভবন
hinभवन
kanಭವನ
kasعِمارَت
kokघर
malഭവനം
marइमारत
mniꯌꯨꯝꯖꯥꯎ
nepभवन
oriଭବନ
panਭਵਨ
tamகட்டிடம்
telఇల్లు
urdعمارت , مکان