કોઇની સાથે વ્યક્તિગત કે વ્યાવસાયિક સંબંધ રાખવો
Ex. શ્યામાને એક પ્રેમી છે. / એનો એક સહાયક પણ છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benথাকা (আছ্)
malആകുക
oriହେବା
કોઇ વિશિષ્ટ કે નિશ્ચિત અવસ્થા કે સ્થિતિમાં હોવું
Ex. હું સાચો છું. /તમે ખોટા છો.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
kasآسُن
sanअस्
telకలిగియుండు
કોઇ વસ્તુ, જગ્યા વગેરેમાં રાખેલું કે રાખવું એની અંતર્ગત હોવું
Ex. ટાંકીમાં પાણી છે./ આ બોટલમાં દૂધ છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benথাকা
tamஇருக்கிறது
urdہونا ,
ક્યાંક સ્થિર થવું કે નિશ્વિત સ્થિતિમાં હોવું
Ex. હિમાલય ભારતની ઉત્તરમાં છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
asmথকা
benহওয়া
hinहोना
kokआसप
marअसणे
panਹੋਣਾ
telస్థితిలో వుండు
urdہونا , واقع ہونا