Dictionaries | References

સાધન

   
Script: Gujarati Lipi

સાધન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જેના દ્વારા કે જેની મદદથી કોઈ કાર્ય વગેરે સિદ્ધ થાય   Ex. વાહન યાત્રા માટેનું સાધન છે./તેના ઉપાયને કારણે હું ફરી ચાલતો થઈ શક્યો.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ વસ્તુ બનાવવા માટે કે કોઇ કામ કરવા માટે જરૂરી વસ્તુ.   Ex. તેણે બજારમાંથી ટીવી રીપેર કરવાના સાધન ખરીદ્યા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પ્રાપ્તિનો ભંડાર   Ex. ઉર્જા માટે આપણે પ્રાકૃતિક સંસાધનો ઉપર નિર્ભર થવું જોઈએ.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કાર્યનો આરંભ કરીને સિદ્ધ કે પૂરું કરવાની ક્રિયા   Ex. એણે યોગ દ્વારા સ્વાસ્થ્ય સાધનમાં કાબેલિયત મેળવી લીધી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
   see : એન્જિન, ઉપાય, ઓજાર, શસ્ત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP