Dictionaries | References

યોગ્ય

   
Script: Gujarati Lipi

યોગ્ય

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેનામાં કોઈ કામ કરવાની શક્તિ કે ગુણ હોય   Ex. કામ કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
bdआखा फाखा
kasقٲبِل , ہُنرمَنٛد , مٲہِر
mniꯑꯉꯝꯕ
urdلائق , قابل , اہل , ماہر , ہنرمند , سلیقہ مند , باشعور , بااستعداد
 adjective  જેવું હોવું જોઈએ એવું   Ex. વાત મને ઉચિત નથી લાગી રહી. / સમુચિત પ્રયાસથી જ કોઈપણ કાર્યમાં સફળતા મળે છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
mniꯑꯆꯨꯝꯕ
urdمناسب , موزوں , ٹھیک , درست , اچھا , واجب , مفید , کارآمد , کارگر
 adjective  કંઇક મેળવવા કે લેવા યોગ્ય   Ex. તે માર ખાવાને જ લાયક છે. / આ ઉમેદવાર મત આપવા યોગ્ય છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
   see : નૈતિક, સમાન, સંગત, કાનૂની, ઠીકઠાક, સાચું, પાત્ર, સારી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP